અમદાવાદ ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત, મૃતક યુવાનોના ગામમાં છવાયો માતમ
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ આખુ હીબકે ચઢ્યુ હતું.
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ આખુ હીબકે ચઢ્યુ હતું.
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા 2 વર્ષથી બંધ, લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં તિરાડો.
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.
ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોને ઘટનાસ્થળે મોત થયા હતા. આ એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવમાં 3 લોકોના મોત થયા છે.