શેરબજાર ડાઉન થતાં રોકાણકારોમાં ચિંતા,લાલ નિશાન સાથે ખુલ્યું..!

વૈશ્વિક બજારોની વિપરીત આજે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલીને ટ્રેડ કરી રહ્યું છે.

Update: 2023-01-27 06:34 GMT

વૈશ્વિક બજારોની વિપરીત આજે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલીને ટ્રેડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે શુક્રવારે 30 શેર વાળા BSE ઇન્ડેક્સ Sensex 38.16 પોઇન્ટ ઘટીને 60,166 પર ખૂલ્યું, ત્યાં જ NSE નિફ્ટી 50 એ 14.75 પોઈન્ટના ઘટાડા સાથે 17,877.20 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે 26 જાન્યુઆરીની રજા પહેલા બુધવારે પણ શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું અને હાલ સેન્સેક્સ 275.81 પોઈન્ટ (-0.46%) ઘટીને 59,929.25 પર અને નિફ્ટી 87.25 પોઈન્ટ (-0.49%) ઘટીને 17,804.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Tags:    

Similar News