સફેદ દેખાતું મીઠું તમારા માટે બની શકે છે ઝેર સમાન, જાણો દિવસમાં કેટલું મીઠું ખાવું ફાયદાકારક.....

વધુ પડતું મીઠું કે ખાંડ શરીર માટે યોગ્ય નથી, વધુ પડતાં મીઠા કે ખાંડના ઉપયોગથી ઘણી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

Update: 2023-10-07 10:19 GMT

વધુ પડતું મીઠું કે ખાંડ શરીર માટે યોગ્ય નથી, વધુ પડતાં મીઠા કે ખાંડના ઉપયોગથી ઘણી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જો તમે બંને એક સાથે ખાવાનું બંધ કરી દેશો તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળશે.

મીઠું આપણાં શરીરમાં સોડિયમનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જો કે તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક સાબિત થઈ શકે છે. બજારમાં જંક ફૂડ્સ સહિત અનેક પ્રોડક્ટસ મળે છે. જેમાં સોડિયમની માત્રા વધુ હોય છે. હવે આપણાં માટે એ સમજવું જરૂરી છે કે સોડિયમ ક્યાં છુપાયેલો છે.

સોડિયમનો અન્ય સ્ત્રોત છે તાજા ફળો, શાક અને આખા અનાજ. તમે આ બધાને તમારા ડાયટમાં સામેલ કરો, કેટલાક મસાલા જે તમારા શરીરમાં મીઠાની કમીની ભરપાઈ કરશે. ઘણા મસાલા અને ચટણી જેમ કે સોયા સોસ. કેચપ, સલાડ ડ્રેસિંગમાં હાઇ લેવલનું સોડિયમ હોય છે. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે.

આપ આખા દિવસ દરમિયાન માત્ર 5 ગ્રામ જ સોડિયમ લો છો તો તમને અનેક ગણા ફાયદા થશે. અને હા તમે કઈ રીતે સોડિયમને તમારા શરીરમાં ઇનટેક કરી રહ્યા છો, તેની ખાસ નોંધ લો.    સફેદ દેખાતું મીઠું તમારા માટે બની શકે છે ઝેર સમાન, જાણો દિવસમાં કેટલું મીઠું ખાવું ફાયદાકારક.....

Tags:    

Similar News