આરોગ્યજો તમે મીઠું ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક, જાણો મીઠુંએ આપણા આહારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, By Connect Gujarat 10 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટવાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસોડામાં મીઠા સાથે જોડાયેલા આ નિયમોનું ધ્યાન રાખો, તમને મળશે ઘણા અદ્ભુત ફાયદા. મીઠું એક એવો મસાલો છે, જેના વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો રહે છે. By Connect Gujarat 30 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યસફેદ દેખાતું મીઠું તમારા માટે બની શકે છે ઝેર સમાન, જાણો દિવસમાં કેટલું મીઠું ખાવું ફાયદાકારક..... વધુ પડતું મીઠું કે ખાંડ શરીર માટે યોગ્ય નથી, વધુ પડતાં મીઠા કે ખાંડના ઉપયોગથી ઘણી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. By Connect Gujarat 07 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : રણમાં મીઠું પકવતા અગરીયાઓએ બચાવી 10 લોકોની જિંદગી, 10 કિમી દૂર જઈને પરિવારનો જીવ બચાવ્યો.... થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા. By Connect Gujarat 18 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યહાર્ટને હેલ્ધી રાખવા માટે ઘટાડો મીઠાનો ઉપયોગ, આરોગ્ય માટે હાનિકારક છે મીઠું..... WHOના એક રિપોર્ટ અનુસાર વધુ પડતું મીઠું સમગ્ર દુનિયામાં મોત અને બીમારીઓના મુખ્ય કારણોમાનું એક છે. By Connect Gujarat 15 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓરસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે. બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓરસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે By Connect Gujarat 31 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી... કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે. By Connect Gujarat 19 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ઇતિહાસમાં પ્રથમવાર રેલ્વે મારફતે મીઠાની નિકાસ, વ્યાપારના નવા દ્વાર ખુલ્યા... સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે By Connect Gujarat 09 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn