વલસાડ : વાસી સમોસા ખાતા મહિલા સહિત 2 બાળકોને ફૂડ પોઇઝનિંગ, મહિલાનું મોત નિપજતા પોલીસ તપાસ શરૂ...
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારના સભ્યોએ વાસી સમોસા ખાતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ મહિલાનું મોત નીપજયું હતું,
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારના સભ્યોએ વાસી સમોસા ખાતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ મહિલાનું મોત નીપજયું હતું,
કાર્બોહાઈડ્રેટ વધુ હોય તેવી વસ્તુઓ ખાવાથી વજન વધી શકે છે. ખાસ કરીને, જો તમારે વજન ઓછું કરવું હોય તો માત્ર ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકને ડાયટમાં સામેલ કરો.
ડાયાબિટીસ થયા પછી સૌથી મોટો પડકાર તેને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય ખાનપાનનું ધ્યાન રાખવું છે.
જો તમે પણ ખરાબ પાચન અને અપચોથી બચવા માંગો છો, તો આ કરવાનું ટાળો.
આ લીલા શાકભાજીને પ્રોટીનનું પાવરહાઉસ માનવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે.
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે માત્ર વડીલો જ નહીં યુવાનો પણ સાંધાના દુખાવાનો સામનો કરી રહ્યા છે.