RR vs GT Final :રાજસ્થાનને લાગ્યો પહેલો ઝટકો, યશસ્વી 16 બોલમાં 22 રન બનાવીને આઉટ

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

Update: 2022-05-29 15:11 GMT

IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બંને ટીમોની પ્લેઈંગ 11-

• RR- યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c&wk), દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેક્કોય, યુઝવેન્દ્ર ચહલ

• GT- રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, યશ દયાળ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઈનલ મેચ પહેલા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સીનું અનાવરણ કરાયું હતું. આ જર્સી 66 મીટર લાંબી અને 42 મીટર પહોળી છે. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી BCCIને સર્ટિફિકેટ મળ્યું છે.



Tags:    

Similar News