અંકલેશ્વર NCP કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડી.સી.સોલંકીનાં હસ્તે ધ્વજ વંદ કરાયુ
અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પાસે આવેલ NCPની કાર્યાલય ખાતે 71માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે NCP જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ, અંકલેશ્વર અને હાંસોટનાં NCPનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.