ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું રાજકોટ ખાતે આગમન 

Update: 2016-11-06 15:49 GMT

ગુજરાતના રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9મી નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરુ થશે ત્યારે સિરીઝની પ્રથમ મેચ રમવા માટે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી.

Similar News