બેંગલુરુ રિસોર્ટમાં આયકર વિભાગનાં દરોડા અંગે અહમદ પટેલે સરકાર પર કર્યા પ્રહાર

Update: 2017-08-02 12:41 GMT

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ નેતા અહમદ પટેલે આયકર વિભાગે કરેલા દરોડા અંગે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ઇન્કમ ટેક્સના દરોડાને લઇને ભાજપ પર નિશાન તાકતા લખ્યુ કે, રાજ્યની મશીનરી અને તમામ અન્ય એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ આ આઇટી દરોડાને તેમની નિરાશા અને ડર બતાવે છે.

બુધવારે સવારે કર્ણાટકની રાજધાની બેંગલોરના આ રિસોર્ટમાં જેમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય રોકાયા છે ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડયા હતા. આયકર વિભાગે કર્ણાટકનાં ઉર્જા મંત્રી ડી કે શિવકુમારના ઘરે પણ દરોડા પાડ્યા હતા. ગુજરાતના હજૂ કેટલાક ધારાસભ્ય ભાજપમાં સામેલ હોવાની ચર્ચા છે.

Similar News