પાલેજ નજીક ને. હાઇવે નંબર ૪૮ પર પાલેજ નજીક અાવેલા કરજણના હલદરવા ગામ પાસે અાઇશર ટેમ્પો તથા રીક્ષા વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય પાંચને ગંભીર ઇજા પોહચી હતી.