સિંઘમ થ્રીમાં અજય દેવગણના સ્થાને સની દેઓલની પસંદગી

Update: 2017-08-09 07:04 GMT

દિગ્દર્શક રોહિત શેટ્ટીએ સિંઘમના બે ભાગ બનાવ્યા જેમાં લીડ રોલ તરીકે અભિનેતા અજય દેવગણ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો હતો, તામિલ બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ થ્રીમાં સૂર્યાના કિરદારને નિર્માતા જયંતિલાલ ગડાએ અભિનેતા સની દેઓલને તામિલ ફિલ્મ બતાવી હતી.

સની દેઓલે મૂળ ફિલ્મ જોયા બાદ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે, ફિલ્મની હિન્દી સ્ક્રીપટને સિનેમેટોગ્રાફરમાંથી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહેલા દિગ્દર્શક રવિ કે ચંદ્રન અંતિમ ઓપ આપી રહ્યા છે.

Similar News