અંકલેશ્વર ઉદ્યોગીક મંડળ માટે ચૂંટણી પ્રક્રિયા નિહાળવા માટે કરાઇ ખાસ વ્યવસ્થા

New Update
અંકલેશ્વર ઉદ્યોગીક મંડળ માટે ચૂંટણી પ્રક્રિયા નિહાળવા માટે કરાઇ ખાસ વ્યવસ્થા

અંકલેશ્વર ખાતે આજ રોજ મહાપર્વની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં ચીલ્ડ્રન થીયેટર ખાતે એક વિષેશ સ્ક્રીન વ્યવસ્થા ઉદ્યોગ મંડળ દ્વારા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા અને તે અંગે ના સમાચાર નિહાળવા કરવામાં આવી હતી.

ઉદ્યોગ મંડળના સભ્યો દ્વારા કન્નેક્ટ ગુજરાતની ટીમ સાથેની મુલાકાત દરમિયાન તેમણે હવે મોદી સરકાર પાસે પોતાની અપેક્ષાઓ અંગે વાત કરી હતી, જેમાં જી.એસ.ટી અને નોટ બંધી જેવા મુદ્દાઓ અને પૂલવામાં માં થયેલ હુમલા બાદ મોદી સરકારે આપેલ પ્રતિક્રિયાના પણ વખાણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

Latest Stories