અંકલેશ્વરની સરદાર પાર્ક સોસાયટીમાં લોકસભા ચુંટણી મહાપર્વની કરાઇ ઉજવણી

અંકલેશ્વરની સરદાર પાર્ક સોસાયટીમાં લોકસભા ચુંટણી મહાપર્વની કરાઇ ઉજવણી
New Update

લોકસભા ચુંટણી મહાપર્વની પ્રજાજનોએ અલગ-અલગ રીતે ઉજવણી કર્યાનું સામે આવ્યું છે.જેમાં કેટલાક લોકોએ પરિવાર સાથે ઘરે ટીવી.સ્ક્રીન પર તો કેટલાક રસીકોએ પાનના ગલ્લે. પણ અંકલેશ્વર ખાતે પ્રજાએ મોદી પ્રત્યેની પોતાની ચાહના કંઇક અનોખી રીતે અભીવ્યક્ત કરી જેમાં તમામ સ્થાનીક લોકોએ એકત્રી થઈ સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને યથાર્થ કરવા LEDમુકી માણ્યો હતો.

અંકલેશ્વરની સરદારપાર્ક સોસાયટીમાં કનેક્ટ ગુજરાતની ટીમે સ્થાનિક લોકો અને મોદી ચાહકો સાથે એક વિષેશ વાતચીત કરી હતી, સ્થાનિક યુવાનો થી લઇ વડીલોએ પણ મોદી સરકારની પ્રશંસા કરી હતી.

#Connect Gujarat #News #Gujarati News #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article