New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/cf623055-5e33-4920-9bcc-6111d67d207a.jpg)
સરકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર તાલુકા અન નોટીફાયર વિસ્તારની ભાજપાની કારોબારીનું આજરોજ ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ હાજર રહ્યા હતા. તેમણે શહેર ભાજપનાં કાર્યકરો સાથે સંવાદ કરી આગામી ચૂંટણીને અનુલક્ષીને કામગીરી કરવા અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મોટી સંખ્યામાં શહેર ભાજપનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories