વિશ્વભરમાં દોઢ અબજથી વધુ હિન્દુઓ છે જેમાંથી 94 ટકા ભારતમાં વસે છે, છતાં સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં હોવાનું ગૌરવ બાલી ધરાવે છે. દુનિયા | સમાચાર
Connect Gujarat Desk
આ રોકાણ ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, ડિલિવરી નેટવર્ક અને નાના–મધ્યમ ઉદ્યોગોને ડિજિટલ બનાવવાના ક્ષેત્રોમાં વપરાશે. દેશ | સમાચાર
આ નોટો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત રાખવામાં આવી રહી હતી અને તેને કાળા નાણાંને સફેદ કરવા માટે ઉપયોગમાં લેવા પ્રયાસ થઈ રહ્યો હતો એવુ માનવામાં આવે છે. દેશ | સમાચાર
રાજસ્થાનમા ઇથેનોલ પ્લાન્ટ સ્થાપનના મામલે સ્થિતિ તંગ બની રહી છે કારણ કે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓએ સુધારા અને વાતચીતની માંગ સાથે ઉગ્ર દેખાવો શરૂ કર્યા છે દેશ | સમાચાર
ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે, અને તેમની આ મુલાકાતે ભારત-ઈટાલી સંબંધોમાં નવી ઉર્જા ભરી છે. સમાચાર
મઉથી લખનઉ તરફ જઈ રહેલી કારને પાછળથી ઝડપે આવી રહેલી અન્ય કારએ જોરદાર ટક્કર મારી, જેના કારણે પહેલી કારની CNG ટાંકી ક્ષણોમાં ફાટી ગઈ અને ભીષણ આગ ભભૂકી ઉઠી. દેશ | સમાચાર
ગોવામાં થયેલી ભયાનક આગકાંડની તપાસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે થાઈલેન્ડ પોલીસે લુથ્રા ભાઈઓની ધરપકડ કરીને સમગ્ર મામલે નવી દિશા આપી છે. દેશ | સમાચાર
રણવીર સિંહ, સંજય દત્ત અને આર માધવન જેવી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ સાથે જ તે ભારે વિવાદોમાં પણ સપડાઈ ગઈ છે. મનોરંજન | સમાચાર
કોર્ટએ કુલ 2381 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ઑનલાઈન અરજી 15 ડિસેમ્બર 2025થી 5 જાન્યુઆરી 2026 સુધી સ્વીકારવામાં આવશે. શિક્ષણ | સમાચાર
સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ સ્વદેશી ક્ષમતાઓ પર આધારિત ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) સ્થાપિત કરવાની પ્રક્રિયાને તેજ કરી છે સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/11/bali-2025-12-11-13-26-42.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/amazon-2025-12-11-13-18-35.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/delhi-2025-12-11-13-13-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/rajasthan-2025-12-11-13-10-00.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/meloni-2025-12-11-13-03-04.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/cng-blast-2025-12-11-12-58-44.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/11/luthra-brothers-2025-12-11-12-54-40.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/10/dhurandhar-2025-12-10-17-25-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/12/Dw6RrbyM5BGXOee49NDq.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/10/delhi-2025-12-10-17-18-24.jpg)