ફ્લોરિડામાં એક ગંભીર ઘટના બની જ્યારે મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર એક નાના વિમાનને ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. દુનિયા | સમાચાર
Connect Gujarat Desk
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ત્રણેય દેશો ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને ગ્લોબલ સાઉથના શક્તિશાળી અવાજ છે. દુનિયા | સમાચાર
રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીએ ખાદીને માત્ર કપડાં તરીકે નહોતું જો્યું, પરંતુ તેને આત્મનિર્ભરતા, સન્માન અને સામાન્ય લોકોની ઓળખનું પ્રતીક માન્યું હતુ દેશ | સમાચાર
રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી. દેશ | સમાચાર
મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભડકેલી આગે ક્ષણોમાં જ સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. દુનિયા | સમાચાર
મોડી રાતની ચર્ચામાં મોટો સમાધાન સૂત્ર નક્કી થયો — મહાયુતિના સાથી પક્ષો પરસ્પરના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં લેવાના પ્રયત્નો કરશે નહીં. દેશ | સમાચાર
લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને હત્યાનું કારણ માનતા લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા, લૂંટફાટ મચાવી અને અનેક ઘરોને સળગાવી દીધા. દેશ | સમાચાર
રાજ્યસભામાં ઉઠેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે નવા કે જૂના બંને પ્રકારના વાહનોમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી. દેશ | સમાચાર
સંસદમાં નાણા રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચની ભલામણો સબમિટ થવામાં હવે માત્ર 17 મહિના બાકી છે અને તેની અમલ તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. દેશ | સમાચાર
આ રોબોટ ડિઝાઇનમાં પૈડા પણ લગાવવામાં આવ્યા છે જેથી તે સરળતાથી એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકે અને ફેક્ટરી ફ્લોર પર સતત કામ કરી શકે. દુનિયા | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/10/florida-2025-12-10-12-49-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/china-2025-12-09-17-24-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/10/V0zFGxMImc3Q8mIx2FLU.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/loco-pilot-2025-12-09-16-14-14.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/jakarta-2025-12-09-16-02-42.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/maharastra-2025-12-09-15-31-01.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/odisha-2025-12-09-14-16-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/ethanol-2025-12-09-14-07-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/8th-pay-comm-2025-12-09-13-27-45.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/robot-2025-12-09-13-22-56.jpg)