author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર કાકડી આપણા માટે ફાયદાકારક છે. પાણીથી ભરપૂર કાકડી ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે. તે સામાન્ય રીતે સલાડ અથવા રાયતાના રૂપમાં ખાવામાં આવે છે.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર વ્યક્તિના સ્વાસ્થ્યનું એક મહત્વપૂર્ણ પાસું તેના હૃદયના સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. તેથી તેના સ્વાસ્થ્યની અવગણના ન કરવી જોઈએ. તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા સાવન માં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન પૂજાના નિયમોનું પાલન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.

By Connect Gujarat Desk

દુનિયા | Featured/ સમાચાર નેપાળના કાઠમંડુ થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 13 ના મોત થયાનું સામે આવ્યું છે.

By Connect Gujarat Desk

ગુજરાત | Featured | સમાચાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.21 લોકોનું રેસક્યું કરાયું.

By Connect Gujarat Desk

ગુજરાત | Featured | સમાચાર સુરત શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. પાછળથી યોજાશે પરીક્ષા.

By Connect Gujarat Desk

ગુજરાત | Featured | સમાચાર સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર ખાડીપૂરે હાલ સુરતની દશા બગાડી નાખી છે. બધી ગાડીઓ ડૂબવા લાગી છે, ભગવાનના મંદિરો પણ ડૂબ્યાં છે, લોકોના મકાનો ડૂબ્યાં છેઅને  શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચા કાળા ચણા એ પ્રોટીન અને ફાઈબરનો અજોડ ખજાનો છે. સામાન્ય રીતે તમે તેનું શાક અથવા ચાટ પણ ખાતા હશો, પરંતુ શું તમે ક્યારેય કાળા ચણાના કબાબ બનાવીને ખાધા છે?

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. ચાલો જાણીએ પલાળેલા ડ્રાયફ્રુટ્સના કેટલાક ફાયદા-ફાયદાકારક છે કે નહીં.

Latest Stories