બેઇજિંગસ્થિત એરોસ્પેસ કંપની લિંગકોંગ ટિયાનશિંગ એવું હાઇપરસોનિક પેસેન્જર પ્લેન વિકસાવી રહી છે, જે મેક-16 (અવાજની ગતિ કરતાં 16 ગણી ઝડપ) સુધી ઉડી શકે. ટેકનોલોજી | દુનિયા
Connect Gujarat Desk
ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-Iનું ઉદ્ઘાટન કર્યું. દેશ | સમાચાર
અફઘાન સરકારે પાકિસ્તાની વિમાનો અને ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સ માટે તેનું એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. આનાથી ઘણી PIA ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. દુનિયા | સમાચાર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આગ કોઈ દુશ્મની કે ધાર્મિક વિવાદનો પરિણામ નથી, પરંતુ દારૂના નશામાં ધૂત પાંચ યુવકોની બેદરકારી અને શરારતનું પરિણામ છે દેશ | સમાચાર |
ટ્રમ્પે આ હુમલાખોરને 'જાનવર' ગણાવતા આ ઘટના આતંકી હુમલો હોવાનું જાહેર કર્યું છે. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે દુનિયા | સમાચાર
ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ સહિતના જિલ્લામાં સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા......... દેશ | સમાચાર |
ભૂકંપનાં સંકેતો માપવા માટે ઉપયોગમાં લેવાતી ટેસ્ટિંગ ટ્રેન જ્યારે ટ્રેક પર ચાલી રહી હતી ત્યારે અચાનક ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓને કચડી નાખ્યાં દુનિયા | સમાચાર
અમેરિકા અને દ.આફ્રિકા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી દ.આફ્રિકા પર શ્વેત લોકો સામે નરસંહારનો આરોપ લગાવી રહ્યા છે. દુનિયા | સમાચાર
હોંગકોંગમાં ભીષણ આગે શહેરને હચમચાવી નાખ્યું છે. આ વિનાશકારી ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દુનિયા | સમાચાર |
લસણ અને ડુંગળી વગર પણ મંચુરિયન એટલું જ સ્વાદિષ્ટ બની શકે છે, કારણ કે તેનું સ્વાદ મુખ્યત્વે સૂકા મસાલા, સોસ અને વેજિટેબલના બેલેન્સ પર આધાર રાખે છે. વાનગીઓ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/27/paln-2025-11-27-16-51-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/22-2025-11-27-16-45-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/pak-2025-11-27-16-33-12.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/mirzapur-2025-11-27-16-11-14.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/trump-2025-11-27-16-09-36.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/manipur-2025-11-27-16-08-08.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/chin-train-testing-2025-11-27-14-39-26.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/30/trump-2025-08-30-16-56-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/hong-kong-fire-2025-11-27-14-12-24.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/manchurian-2025-11-27-14-00-53.jpg)