નમંશ સ્યાલનો જન્મ અને ઉછેર હિમાચલ પ્રદેશના પટિયાલકર ગામમાં થયો. લગભગ 20 વર્ષની ઉંમરે જ તેમણે એરફોર્સમાં જોડાઈ પોતાની કારકિર્દીનું નિર્માણ શરૂ કર્યું. સમાચાર
Connect Gujarat Desk
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારે 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર વિસ્તાર થરથરી ઉઠ્યો હતો. દુનિયા | સમાચાર
આ ભયંકર ઘટનામાં આરોપી સાથે તેના બે મિત્રો પણ સામેલ હતા. તેમણે પહેલા કારની અંદર ધનરાજની ગળે ચપ્પુ માર્યો અને પછી તેની લાશ નદી કિનારે ફેંકી દીધી. દેશ | સમાચાર
ક્રાઈમ બ્રાન્ચને વિશ્વસનીય બાતમી મળી હતી કે કેટલાક તસ્કરો દિલ્હી ખાતે હથિયારોનો મોટો જથ્થો પહોંચાડવા માટે છુપાઈને પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશ | સમાચાર
શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવું હોય કે સાંજના સમયે કંઈક લાઈટ અને હેલ્ધી ખાવાનું મન થાય, ત્યારે મિક્સ વેજીટેબલ સૂપથી સારું બીજું કંઈ હોઈ જ શકે નહીં. વાનગીઓ | સમાચાર
નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ માટે રવાના થયા છે, જ્યાં તેઓ 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનારી 20મી G-20 લીડર્સ સમિટમાં ભાગ લેશે. દુનિયા | સમાચાર
છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં 150 સેન્ટિમીટરથી વધુ વરસાદ વરસતા પૂર અને ભૂસ્ખલનથી સમગ્ર પ્રદેશ ‘જળપ્રલય’ જેવી પરિસ્થિતિમાં ધકેલાઈ ગયો છે. દુનિયા | સમાચાર
કોલકાતા સહિત ત્રિપુરા અને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પણ સ્પષ્ટ આંચકા અનુભવાતા લોકો ગભરાટમાં ઘરો અને ઈમારતોમાંથી દોડી બહાર આવી ગયા હતા. સમાચાર
આ અથડામણોની શરૂઆત ત્યારે થઈ જ્યારે સૈંકડો Gen-Z યુવાનો 12મી સપ્ટેમ્બરે ભંગ કરાયેલી પંચાયત (સંસદ)ને પુનઃસ્થાપિત કરવાની માગણી સાથે નગરમાં પ્રવેશ્યા હતા. દુનિયા | સમાચાર
એરપોર્ટ પર જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેને કસ્ટડીમાં લઈ લીધો છે. અનમોલને અહીંથી સીધો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દુનિયા | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/22/tejas-2025-11-22-16-10-10.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/22/dhaka-2025-11-22-15-52-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/22/bengluru-2025-11-22-15-46-00.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/22/delhi-2025-11-22-14-26-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/21/soup-2025-11-21-16-10-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/21/g-20-2025-11-21-13-44-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/21/flood-2025-11-21-12-57-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/10/russia-earthquake-2025-08-10-14-05-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/21/nepal-2025-11-21-12-23-17.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/19/anmol-2025-11-19-17-17-36.jpg)