author image

Connect Gujarat Desk

શિયાળામાં ફાટેલી એડીનો સરળ ઉપચાર: મુલાયમ ત્વચા માટે રાત્રે આ ઉપચાર ટ્રાય કરો
ByConnect Gujarat Desk

શિયાળાની ઋતુ શરૂ થતાં જ બહુ લોકોને પગની એડી ફાટવાની સમસ્યા તીવ્ર બની જાય છે. ત્વચાની શુષ્કતા જેવા કારણો પગના વાઢિયાને વધારે ગંભીર બનાવી દે છે. આરોગ્ય | સમાચાર

શિયાળામાં બનાવો શરીરને ગરમી આપતી સ્વાદિષ્ટ બાજરી સુખડી, જાણો સરળ રેસીપી
ByConnect Gujarat Desk

બાજરી સુખડી શિયાળાની ખાસ વાનગી ગણાય છે. બાજરીનો લોટ અને ગોળથી બનેલી આ સુખડી શરીરને કુદરતી ગરમી આપે છે અને ઠંડીના દિવસોમાં શરીરને તંદુરસ્ત રાખે છે. વાનગીઓ | સમાચાર

જાણો શુદ્ધ અને સુરક્ષિત હર્બલ સાબુ ઘરે બનાવવાની સરળ રીત
ByConnect Gujarat Desk

લોકો ન્હાવા માટે બજારમાં મળતા સાબુનો ઉપયોગ કરે છે, પરંતુ આવા સાબુ ત્વચાની કુદરતી નમીને ઓછું કરી દે છે અને સ્કિનને વધુ સુકી તથા નિસ્તેજ બનાવી શકે છે. ફેશન | સમાચાર

RSS વડા મોહન ભાગવત મણિપુરની મુલાકાતે,હિંસા બાદ પહેલી વખત, જાણો યોજના
ByConnect Gujarat Desk

સંગઠનના અધિકારીઓ અનુસાર, ભાગવત 20 નવેમ્બરે મણિપુર પહોંચશે અને 22 નવેમ્બરે પાછા ફરશે. આ મુલાકાત RSS ની શતાબ્દી ઉજવણીના પરિપેક્ષમાં યોજાઈ રહી છે. દેશ | સમાચાર

દિલ્લી પ્રદૂષણમાં મુખ્ય ખલનાયક PM2.5: બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન કરતી ચોંકાવનારી સ્ટડી
ByConnect Gujarat Desk

ખાસ કરીને 8થી 9 વર્ષના બાળકો શ્વાસ લેતા સમયે લેવાતા કુલ PM2.5નો લગભગ 40% હિસ્સો તેમના ફેફસાંના સૌથી ઊંડા ભાગો ડીપ લંગ્સ’ સુધી પહોંચી જાય છે. દેશ | સમાચાર

યુપી: મદરેસાઓ માટે નવો નિયમ,મૌલવી અને વિદ્યાર્થીઓની વિગતો ATSને સોંપવી
ByConnect Gujarat Desk

હવે રાજ્યની તમામ મદરેસાઓએ ત્યાં ભણાવતા તમામ મૌલવીઓ અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ઓળખ માહિતી ATS ને સોંપવી ફરજિયાત રહેશે દેશ | સમાચાર

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી; હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર
ByConnect Gujarat Desk

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી એક મહત્વપૂર્ણ અથડામણમાં બુધવારે સવારે 7 નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા. સમાચાર

પશ્ચિમ બંગાળમાં 500 બાંગ્લાદેશી પકડાયા; SIR ચકાસણી વચ્ચે સરહદે ભાગદોડ
ByConnect Gujarat Desk

દેશભરમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા SIR અભિયાનનો સીધો અસર ગેરકાયદે રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશી નાગરિકોમાં સ્પષ્ટ રીતે દેખાયો છે. સમાચાર

આમળા અને મીઠા લીમડાના પાન વાળ માટે છે વરદાન! જાણો ફાયદાઓ વિશે
ByConnect Gujarat Desk

આમળા અને મીઠા લીમડાનો ઉપયોગ વાળની કોઈપણ સમસ્યાની સારવાર માટે થાય છે. જાણો આમળા અને મીઠો લીમડો વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

છોટાઉદેપુર : પાવીજેતપુર ભારજ નદી પરના તૂટેલા બ્રિજ અને ડાયવર્ઝન મુદ્દે MLA ચૈતર વસાવાની હાઇવે બંધ કરવાની ચીમકી
ByConnect Gujarat Desk

ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છતાં આજદિન સુધી બ્રિજ બન્યો નથી,અને  ડાયવર્ઝન પણ તૂટી જતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ગુજરાત | સમાચાર

Latest Stories