author image

Connect Gujarat Desk

બિહારના મંત્રી સુમિત કુમાર સિંહને મળી ધમકી, જાણો લાલ પેમ્ફલેટ પર શું લખ્યું હતું?
ByConnect Gujarat Desk

જમુઈના એક રમતના મેદાનમાં ઘણા યુવાનો ફૂટબોલ રમવા આવ્યા હતા. તેમને એક પેમ્ફલેટ અને કાળો ઝંડો મળ્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દેશ | સમાચાર

નેપાળમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ, રાષ્ટ્રીય શોક દિવસ જાહેર
ByConnect Gujarat Desk

નેપાળમાં Gen-Zએ મોટું પરિવર્તન લાવ્યું છે. પ્રદર્શન કરીને નેપાળમાં સત્તા પલટો કરી દીધો છે. અત્યારે નવી સરકારે પોતાનો કાર્યકાળ પણ શરૂ કરી દીધો છે. દુનિયા | સમાચાર

ભારે વરસાદ બાદ મુંબઈમાં મલેરિયા અને ચિકનગુનિયાનો કેસમાં વધારો
ByConnect Gujarat Desk

મુંબઈમાં મચ્છર કરડવાથી થતા મલેરિયા અને ચિકનગુનિયા સહિત ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો હોવાનો દાવો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. દેશ | સમાચાર

હિમાચલ પ્રદેશ: મુખ્યમંત્રી સુખુએ વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી
ByConnect Gujarat Desk

CM સુખુએ વરસાદથી થયેલ નુકસાનની સમીક્ષા કરી. અને આ ચોમાસાની ઋતુમાં 417 લોકોના મોત થયા છે. ₹4,582 કરોડનું સંપત્તિનું નુકસાન થયું છે. દેશ | સમાચાર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે મહિલા નક્સલીઓ ઢેર, સુરક્ષા દળોની મોટી સફળતા
ByConnect Gujarat Desk

ગઢચિરોલી પોલીસે ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને ઘેરી લીધો અને પછી એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા. દેશ | સમાચાર

જાણો સ્વાદિષ્ટ અખરોટનો હલવો બનાવવાની સરળ રેસીપી, સૌ કોઈને ભાવશે
ByConnect Gujarat Desk

આજે સ્વસ્થ, સ્વાદિષ્ટ અખરોટના હલવાની રેસીપી જણાવીશું. અખરોટનો હલવો ખાવામાં સ્વાદિષ્ટ હોય જો તમે ઇચ્છો તો તમે તેને થોડીવારમાં ઘરે બનાવી શકો છો. વાનગીઓ | સમાચાર

સોના અને ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજની કિંમત
ByConnect Gujarat Desk

સોનું પ્રતિ 10 ગ્રામ 1,800 રૂપિયા વધીને 1,15,100 રૂપિયાની નવી ટોચ પર પહોંચ્યું પણ માર્કેટ બંધ થતા 1,13,300ની આસપાસ સોનાનો ભાવ રહ્યો હતો. બિઝનેસ | સમાચાર

કરણ જોહર પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં, જાણો તેણે આ અંગે શું કહ્યું
ByConnect Gujarat Desk

કરણ જોહરે પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ઐશ્વર્યા અને અભિષેક દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. મનોરંજન | સમાચાર

લવિંગનું સેવન કરવાના ફાયદા, ડાયાબિટીસથી લઈને પાચનની સમસ્યામાં આપશે રાહત
ByConnect Gujarat Desk

લવિંગનું સેવન દાંતનો દુખાવો હોય કે માથાનો દુખાવો વગેરે દુખાવામાં રાહત આપે છે. આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ દવા તરીકે થાય છે. અહીં જાણો આરોગ્ય | સમાચાર

નવરાત્રી સુધીમાં તમારા વાળ બનશે મજબૂત અને ચમકદાર, દરરોજ સવારે આ સ્મુધી પીવાનું કરો શરૂ
ByConnect Gujarat Desk

મજબૂત અને લાંબા વાળ માટે એનર્જીથી ભરપૂર સ્મૂધી ડાયટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.આ સ્મૂથી નવરાત્રી સુધી દરરોજ પીવો તમારા વાળ થશે મજબૂત અને મુલાયમ! ફેશન | સમાચાર

Latest Stories