author image

Connect Gujarat Desk

ભરૂચ : નવેઠા ગામે સમસ્ત વણકર સમાજ દ્વારા સન્માન સમારોહ સહિત યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો...
ByConnect Gujarat Desk

નવેઠા ગામ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણીત યુવક–યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |

હવે, નહીં બને “Congress AP” : નવી પાર્ટી બનાવવા સમર્થકોની ઈચ્છા હતી, પણ પક્ષનું વિભાજન થવું યોગ્ય નથી : ફૈઝલ પટેલ
ByConnect Gujarat Desk

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવી પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર

વલસાડ : ઉમરગામમાં બી.એલ.ઓ.નો નવતર પ્રયોગ,માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ
ByConnect Gujarat Desk

વલસાડ જિલ્લાના ઉમરગામમાં બી.એલ.ઓ. દ્વારા (SIR) સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવીજનની કામગીરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો... ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ByConnect Gujarat Desk

ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી.... ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર જીઆઇડીસી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે SIR અંતર્ગત યોજાયેલા મેગા કલેક્શન કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કરતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ByConnect Gujarat Desk

ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર જીઆઇડીસીમાં યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું ભરૂચ | સમાચાર

સુરત : ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરીને અંજામ આપતા 4 ભેજાબાજોની સચિન પોલીસે ધરપકડ કરી...
ByConnect Gujarat Desk

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ યુકો બેંકના ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરી કરતાં 4 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.... ગુજરાત | સુરત | સમાચાર |

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના શતાબ્દી વર્ષે 100થી વધુ નકલોનું વિતરણ
ByConnect Gujarat Desk

કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના વાચકોને 100થી વધુ નકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં રહેતા પરિવારની એક પરિણીતા પોતાના બે બાળકો સાથે ઘર છોડીને ક્યાંક ગુમ થઈ જતા પરિવારજનો ભારે ચિંતાગ્રસ્ત
ByConnect Gujarat Desk

કોમલ ભાનુશાળી ઉં.વ.30 પોતાના બાળકો દિકરી નિશિકા અને દિકરો આદિત્ય સાથે તારીખ 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ : જૂના તવરા સ્થિત ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
ByConnect Gujarat Desk

જૂનાતવરા ગામ ખાતે ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

છોટાઉદેપુર : ખાતરની અછત ઉભી થતા ખેડૂતોને હાલાકી,લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેતા ખેડૂતોમાં આક્રોશ
ByConnect Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર મેળવવા ખેડૂતો કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો......... ગુજરાત | સમાચાર |

Latest Stories