ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજ યાત્રાએ જનાર હજયાત્રીકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 500થી વધુ ફજયાત્રીઓએ લાભ લીધો.. ગુજરાત | સમાચાર
Connect Gujarat Desk
ઇલાવ ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે... ભરૂચ | ગુજરાત | સમાચાર
પ્રધાનમંત્રી મોદીએ કુઆલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કર્યા હતા. જેમાં પીએમ મોદીએ ભારતે છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો દુનિયા | સમાચાર
પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત | સમાચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચઢ્યું હતું. ગુજરાત | સમાચાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહીમ રાજની દીકરી દિલસાદ રાજે BHMS ડોક્ટર બની પોતાના દાદાનું સપનું પૂર્ણ કર્યું હતું. સમાચાર
અંકલેશ્વરમાં 63 વર્ષના નરાધમ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીને એક્સ્ટ્રા ટ્યુશન કલાસીસના બહાને બોલાવી તેના પર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લીમડાના વૃક્ષના થડમાં રહસ્યમય રીતે આગ લાગી હતી જેના પગલે ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા ભરૂચ | સમાચાર
આંખના સર્જન ડૉ. પુરેન્દ્ર ભસીનના જણાવ્યા અનુસાર, યોગ્ય આદતોથી આપણી સવારની શરૂઆત કરવાથી આંખોનો થાક, શુષ્કતા અને દ્રષ્ટિ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. આરોગ્ય | સમાચાર
ભગવાન જે ઈચ્છે છે તે થાય છે. મોહમ્મદ સિરાજ ઘરે આરામ કરી રહ્યો હતો. તેણે 15 ફેબ્રુઆરીએ રિયલ મેડ્રિડ ફૂટબોલ મેચ જોવા માટે સ્પેન જવાનું આયોજન કર્યું હતું, સ્પોર્ટ્સ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2026/02/08/hajj-yatra-2026-02-08-13-27-08.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/sonbai-mataji-2026-02-08-13-21-22.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/pm-modi-malaysia-2026-02-08-12-48-30.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/rani-vav-2026-02-08-12-41-03.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/pkl-body-2026-02-08-11-59-52.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/drgs-2026-02-08-11-59-52.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/nrdghn-2026-02-08-11-02-42.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/aags-2026-02-08-11-02-42.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/slip-2026-02-08-09-59-33.png)
/connect-gujarat/media/media_files/2026/02/08/sijr-2026-02-08-09-22-50.png)