ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાચાર
Connect Gujarat Desk
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0 જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. ભરૂચ | સમાચાર
અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. ધર્મ દર્શન | સમાચાર
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |
ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા ભરૂચ | ગુજરાત | સમાચાર |
માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ.... ભરૂચ | ગુજરાત | સમાચાર
મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી........... ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો.... ગુજરાત | સમાચાર |
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોષણક્ષમ ભાવ ન મળતા પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો... ગુજરાત | સમાચાર |
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/29/gay-2025-11-29-08-59-17.png)
/connect-gujarat/media/media_files/2025/11/29/im-2025-11-29-08-35-21.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/03/U5rdan4jb6oOPXCkPM3h.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/mansukh-2025-11-28-19-20-56.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/accident-2025-11-28-18-16-26.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/samoj-village-2025-11-28-16-47-14.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/patotsav-of-bhathiji-baliya-dev-temple-2025-11-28-16-33-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/obesity-free-gujarat-campaign-2025-11-28-16-21-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/runga-2025-11-28-15-37-27.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/28/amreli-farmer-2025-11-28-15-17-23.jpg)