author image

Connect Gujarat Desk

મમતા બેનર્જીની કડક ચેતવણી: ‘જો મને દબાવશો તો દેશભરમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’
ByConnect Gujarat Desk

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયાના નામે રાજ્યના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે:મમતા બેનર્જી દેશ | સમાચાર |

સુરત :  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત,કેન્દ્ર સરકાર ગુજરાતમાં હાઇવે માટે 20,000 કરોડ આપશે!
ByConnect Gujarat Desk

ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી.. સુરત | સમાચાર |

જૂનાગઢ :  કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર,સ્થાનિકો સહિત ખેડૂતોમાં ઉગ્ર રોષ
ByConnect Gujarat Desk

જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ByConnect Gujarat Desk

મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત મંદિરમાં સોમનાથ મહાદેવ સાથે માઁ પાર્વતી ,ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ભરૂચ | ધર્મ દર્શન |

અંકલેશ્વર : જીતાલી ગામની સિમ વિસ્તારમાં વીજ ધાંધિયાથી રોષ,ખેડૂતોને સિંચાઈ માટે પણ પારાવાર મુશ્કેલી
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સમાચાર

અંકલેશ્વર: પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક ટ્રક ફસાઈ જતા દોડધામ, એન્ગલ તૂટી પડી
ByConnect Gujarat Desk

રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

સુરત :  પાંડેસરામાં મોડી રાત્રે યુવકની હત્યા,ઘટના પાછળનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી
ByConnect Gujarat Desk

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. સમાચાર

અંકલેશ્વર:અકસ્માતમાં ઘવાયેલ ગાયોની સારવાર કરાવી આપવામાં આવે છે નવજીવન, સામાજિક આગેવાનોનો અનોખો સેવાયજ્ઞ
ByConnect Gujarat Desk

અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી તેની સારવાર દ્વારા નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ | સમાચાર

ભરૂચ: સુનિલ તાપિયાવાલાના ચકચારી મર્ડર કેસનો મામલો, આજીવન કેદની સજા બાદ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો
ByConnect Gujarat Desk

ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા  મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો. સમાચાર

અમરેલી : દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો,પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ સભા
ByConnect Gujarat Desk

અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગુજરાત | સમાચાર

Latest Stories