ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો. સમાચાર
Connect Gujarat Desk
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગુજરાત | સમાચાર
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવ લોકોને દઝાડી રહ્યા છે ભરૂચ | સમાચાર
ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો. સમાચાર
કોલકાતા એરપોર્ટ પર 12 વર્ષ સુધી પાર્ક કરેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન પડી રહ્યું હતું. તે હવે તેની અંતિમ યાત્રા પર હતું, 1900 કિલોમીટરની યાત્રા. જોકે, તેને રનવે દ્વારા નહીં, રોડ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. દેશ | સમાચાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે ખુલ્યું. બુધવારે, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧,૦૨૨.૫૦ પોઈન્ટ વધીને ૮૫,૬૦૯.૫૧ પર બંધ થયો, બિઝનેસ | સમાચાર
Honor Watch X5 ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું પહેરી શકાય તેવું બે રંગોમાં આવે છે અને તેમાં 1.97-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. Honor Watch X5 120 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ ઓફર કરે છે ટેકનોલોજી | સમાચાર
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી. દુનિયા | સમાચાર
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી થોડા જ અંતરે ગોળીબાર થયો. આ ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યે બની હતી. દુનિયા | સમાચાર
ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સ દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં મોટી રકમ મેળવે તેવી અપેક્ષા છે. સ્પોર્ટ્સ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/27/mrdsnsrt-2025-11-27-13-34-02.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/smy-hobro-2025-11-27-13-03-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/ponmk-2025-11-27-12-37-01.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/acsdddee-2025-11-27-11-41-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/27/airnidnas-2025-11-27-10-19-16.png)
/connect-gujarat/media/media_files/2025/01/01/tmxjcx6D5QcfGceoiVHg.png)
/connect-gujarat/media/media_files/2025/11/27/watchshshs-2025-11-27-09-24-01.png)
/connect-gujarat/media/media_files/2025/11/27/honkng-2025-11-27-08-39-51.png)
/connect-gujarat/media/media_files/2025/11/27/amr-white-2025-11-27-08-53-49.png)
/connect-gujarat/media/media_files/2025/11/27/wpll-2025-11-27-08-26-29.png)