author image

Connect Gujarat Desk

અમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં બ્રહ્માકુમારીઝના 60 હજાર શ્રદ્ધાળુઓએ એક સાથે કર્યું વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન
ByConnect Gujarat Desk

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે 60 હજાર શ્રદ્ધાળુઓએ એક સાથે વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન કર્યું હતું. સમાચાર

સુરત : પી.પી.સવાણી પરિવારે 133 દીકરીઓને લગ્નજીવની શુભેચ્છા સાથે આપી ભાવસભર વિદાય
ByConnect Gujarat Desk

સુરત પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનો કોયલડી લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં 133 દીકરીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી. સમાચાર

7,400mAh બેટરીવાળો OnePlusનો શક્તિશાળી 5G ફોન વેચાણ શરૂ, વાંચો તેના ફીચર્સ
ByConnect Gujarat Desk

OnePlus એ તાજેતરમાં તેનો પ્રીમિયમ મિડ-રેન્જ OnePlus 15R લોન્ચ કર્યો છે, જે આજે, 22 ડિસેમ્બરે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થયો હતો. ટેકનોલોજી | સમાચાર

ભરૂચ: મનરેગાનું નામ બદલવાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ સાથે ઘર્ષણ
ByConnect Gujarat Desk

મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. સમાચાર

અંકલેશ્વર: ધંતુરીયા–કોયલી માર્ગ પર શેરડી ભરેલ ટ્રેકટર પલટી ગયું, યોગ્ય રીતે ડાયવર્ઝન ન બનાવાયુ હોવાના આક્ષેપ !
ByConnect Gujarat Desk

અંકલેશ્વરના ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા  દોડધામ મચી જવા પામી  હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરો ત્રાટકયા, પૂર્વજોના સમયના કિંમતી દાગીના સહિત રૂ.19 લાખના માલમત્તાની ચોરથી ખળભળાટ
ByConnect Gujarat Desk

કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝુમ રૂસતમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં   મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પુના ગયા હતા. આ ભરૂચ | સમાચાર

ભરૂચ: જાહેર માર્ગ પર મોબાઈલ શોપની પ્રમોશનલ રીલ બનાવવી યુવાનોને ભારે પડી, પોલીસે ગુનો નોંધી 5 ઇસમોની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન !
ByConnect Gujarat Desk

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભરૂચ | સમાચાર

2025 શાર્દુલ ઠાકુર માટે એક ભાગ્યશાળી... પહેલા MI માં જોડાયો અને હવે તે પિતા બન્યો
ByConnect Gujarat Desk

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સ ખેલાડી શાર્દુલ ઠાકુર અને તેની પત્ની મિતાલી પારુલકરના દરવાજા પર ખુશીનો માહોલ છે. સ્પોર્ટ્સ | સમાચાર

સોના અને ચાંદીના ભાવમાં તેજી, SIlver Rate MCX પર ખૂલતાંની સાથે જ 6000 રૂપિયા વધ્યો
ByConnect Gujarat Desk

સોના અને ચાંદી (Gold-Silver Rates) ની કિંમતો વર્ષ 2025 ના છેલ્લા મહિનામાં ધમાલ મચાવી રહી છે. રોજ આ બંનેના ભાવ નવા શિખરો Featured | દેશ | સમાચાર

Latest Stories