author image

Connect Gujarat Desk

સુરેન્દ્રનગર : જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, કલેકટર શંકાના ઘેરામાં
ByConnect Gujarat Desk

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.... ગુજરાત | સમાચાર

દાહોદ : અંકલેશ્વર-હાલોલથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરી ઝારખંડ તરફ જતી 2 ટ્રક ઝડપાય, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત...
ByConnect Gujarat Desk

ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: દઢાલ ગામે પ્રસાશન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ
ByConnect Gujarat Desk

રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર : પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ‘ઘોડિયા ઘર’ ઉમરવાડા-મનાડ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાય...
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર

ભરૂચ: સાયબર ક્રાઈમ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.93.39 લાખ પરત કર્યા,21 અરજદાર સાયબર ફ્રોડનો બન્યા હતા ભોગ
ByConnect Gujarat Desk

કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા ફ્રોડમાં ગયેલ જેઓના નાંણા સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવામાં આવી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ : બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થતાં અત્યાચારનો VHP-બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો...
ByConnect Gujarat Desk

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં (VHP) અને બજરંગ દળએ ધરણાં પ્રદર્શન યોજ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી
ByConnect Gujarat Desk

સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાના સમયમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ તે હેતુસર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ : દહેજ ખાતે PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સામે રોષ,કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ByConnect Gujarat Desk

દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે ભરૂચ | ગુજરાત | સમાચાર

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ... 36 બોલમાં સદી ફટકારીને રચ્યો ઇતિહાસ
ByConnect Gujarat Desk

વૈભવ સૂર્યવંશીએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો. તેણે ભારતીય ખેલાડીઓમાં લિસ્ટ એ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી. સ્પોર્ટ્સ | સમાચાર

Latest Stories