author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

જો તમારું બાળક ખાવાનું કામ કરે છે, તો તમે તેને બપોરના ભોજનમાં બટાકાની પ્યુરી બનાવીને ખવડાવી શકો છો.તે બાળકોની પ્રિય વાનગી બની શકે છે. વાનગીઓ , સમાચાર

By Connect Gujarat Desk

કિમ જોંગ-ઉને ફરી એક ભાષણમાં પોતાના દુશ્મનો સામે વિનાશક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની હાકલ કરી છે. તેમનું નિવેદન અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે નજીક આવ્યા બાદ આવ્યું છે. દુનિયા, સમાચાર

By Connect Gujarat Desk

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

હૈદરાબાદના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં તૈનાત એક હેડ કોન્સ્ટેબલે મદદ માંગવા આવેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દેશ , સમાચાર

By Connect Gujarat Desk

વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી, ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના લલ્લુભાઈ ચકલા -વિસ્તારમાં નવચોકી હેઠાણા ખાતે રહેતી સેજલ વસાવાના ફૂવાના સગાભાઈ રાકેશ વસાવા નારાયણ નગર ૩માં રહે છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી  પ્રાથમિક શાળાની ચોથા ધોરણની  વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિસાસુર મર્દિની સ્તોત્રમ્ નું સંગીતમય રીતે નિર્માણ કર્યું છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે ગુજરાત | સમાચાર

Latest Stories