ભરૂચના ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર
Connect Gujarat Desk
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને સ્ટાઇલિશ પીળી સાડીનો લુક બતાવીએ છીએ, ફેશન, સમાચાર નવરાત્રી સંસ્કૃતિ
ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો. ગુજરાત, સમાચાર
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત, સમાચાર
શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત | સમાચાર
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત | સમાચાર
દાહોદના સીંગવડના તોરણીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગુજરાત | સમાચાર
જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. ગુજરાત | સમાચાર
ઘણા લોકોને ફરવું ગમે છે પરંતુ આજકાલ લોકો ટ્રેકિંગ કરવા જવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન, તેઓ કંઈક નવું શીખે છે, સાહસ કરે છે ટ્રાવેલ, સમાચાર