ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માંગવામાં આવી છે, જ્યારે ચોકીદાર અને માળીની જગ્યાઓ માટે ઉમેદવારોએ 7મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. દેશ | સમાચાર |
Connect Gujarat Desk
ગરબા રમવા માટે નો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે પણ ગરબા પ્રેમીઓ બ્યુટીશિયનની મદદ લેતા હોય છે. ગુજરાત,સુરત,સમાચાર
અંકલેશ્વર ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
નેપાળમાં અનેક પરિવારો બેઘર બન્યા. જો કે પૂરમાં ફસાયેલા 4,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ઘણા હજુ પણ ગુમ છે અને સેંકડો લોકોના મોત થયા છે દુનિયા | સમાચાર
અકસ્માતનું પ્રાથમિક કારણ ધુમ્મસ હોવાનું કહેવાય છે. જો કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે. સમાચાર
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય ગુજરાત | સમાચાર |
મહાત્મા ગાંધી પોતાને એક ચતુર વેપારી કહેતા હતા. તેઓએ તેમનું દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક લીધું. શું કહેવું, શું કરવું અને શું સાંભળવું તે તેણે નક્કી કર્યું. દેશ | સમાચાર
લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત | સમાચાર
એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા. ગુજરાત | સમાચાર |
બહુ ઓછા લોકો જાણે છે કે 28 વર્ષ પહેલા ગોવિંદાએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ગોવિંદાની મહેનત અને સમર્પણએ દરેકનું દિલ જીતી લીધું હતું. મનોરંજન | દેશ | સમાચાર |