🔴 Breaking
ભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતભાવનગર : જાહેરમાં ઢોર માર મારી યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.ભરૂચ: શિક્ષકોનો સન્માન સમારોહ બન્યો વિવાદનું કારણ, સન્માન ન જળવતા વિવિધ સંઘોનો કાર્યક્રમનો બહિષ્કારબનાસકાંઠા : વરસાદ પાછો ખેંચાતા છપ્પનિયા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ, સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતોની માંગગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતભાવનગર : જાહેરમાં ઢોર માર મારી યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.ભરૂચ: શિક્ષકોનો સન્માન સમારોહ બન્યો વિવાદનું કારણ, સન્માન ન જળવતા વિવિધ સંઘોનો કાર્યક્રમનો બહિષ્કારબનાસકાંઠા : વરસાદ પાછો ખેંચાતા છપ્પનિયા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ, સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતોની માંગગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમય

Author: <span>Jagdish Lakhnotra</span>

નર્મદા : ઝરવાણીમાંથી ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ, 37.5 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ…

Aug 20, 2026 1 min read

નર્મદા જિલ્લામાં નશાના કારોબાર સામે ચાલી રહેલા ‘NO DRUGS’ અભિયાનને મોટી સફળતા મળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સલામતી પોલીસ દ્વારા…

ભરૂચ જિલ્લામાં ખનિજના ગેરકાયદે વહન સામે મોટી કાર્યવાહી,રૂ. ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

Aug 20, 2026 1 min read

ભરૂચ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા વહેલી સવારે સઘન તપાસ હાથ ધરવામાં…

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવ્યું

Aug 20, 2026 1 min read

રમતગમતની દુનિયામાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય, ત્યારે મેદાન પર રોમાંચ આસમાને પહોંચી જાય છે. આવું…

અંકલેશ્વર: SBI Life Insuranceની નવી બ્રાન્ચનું કરાયુ ઉદ્ઘાટન, આગેવાનો રહ્યા ઉપસ્થિત

Aug 20, 2026 1 min read

અંકલેશ્વર ખાતે SBI Life Insuranceની નવી બ્રાન્ચનું ઉઘટન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં SBI Lifeના પ્રાદેશિક અધિકારીઓ સહિત સરકારી તથા…

ભરૂચ: પ્રોહિબિશન ગુનામાં નાસતી-ફરતી મહિલા આરોપી ઝડપાઈ, 12 ગુનામાં સંડોવણી આવી બહાર

Aug 20, 2026 1 min read

ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતી-ફરતી મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની હ્યુમન ઇન્ટેલિજન્સ…

રાશિ ભવિષ્ય 20 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Aug 20, 2026 1 min read

મેષ (અ, લ, ઇ):   બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને…

ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…

Aug 19, 2026 1 min read

નેત્રંગના હાથકુંડી ગામમાં સ્થાનિકોને હતી સમસ્યા સમસ્યા અંગે કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત બિસ્માર નાળા અંગે રજૂ કરવામાં…

અંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

Aug 19, 2026 1 min read

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે…

ભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…

Aug 19, 2026 1 min read

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી BVC કંપની સામે સ્થાનિકો દ્વારા રોજગારી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધરણાં…