author image

Connect Gujarat

નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત
ByConnect Gujarat

મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

ભરૂચ: નંદેલાવના મૂળ વતનીનો લંડનમાં ડંકો,બીજી વખત લેંકશાયર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા
ByConnect Gujarat

કન્ઝરવેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 85 મત જ્યારે લીબ્રલ પાર્ટીના ઉમેદવારને 740 મત મળ્યા હતા

ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર SVM સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો...
ByConnect Gujarat

SVM હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવી ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નાના સાંજા નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મોત મામલે DFO જવાબદાર હોવાનો મૃતકના સ્વજનોએ કર્યો આક્ષેપ..!
ByConnect Gujarat

નાના સાંજા ગામ નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ દુર્ઘટનામાં DFO જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.

જુનાગઢ : વંથલી પંથકમાં ભારે પવન સાથે માવઠું વરસતા આંબા પરથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને મોટું નુકશાન
ByConnect Gujarat

જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

નવસારી : માવઠાના પગલે કેરીનાં અનેક આંબા જમીનદોસ્ત થયા, ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો
ByConnect Gujarat

નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

નર્મદા : પોઈચાની નર્મદા નદીમાં 3 નાના બાળકો સહિત 8 લોકો ડૂબ્યા, 1 વ્યક્તિનો બચાવ, અન્યની શોધખોળ યથાવત
ByConnect Gujarat

જિલ્લાના પોઈચા ખાતે સુરતથી ફરવા આવેલા 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ નર્મદા નદીના પાણી ગરકાવ થતાં ચકચાર મચી જવા પામી હતી

PM મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી, કાલભૈરવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું
ByConnect Gujarat

PM મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.

ગુજરાતમાં તારાજી : રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા માવઠા’એ ભારે કરી..!
ByConnect Gujarat

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું.

Latest Stories