author image

Connect Gujarat

CBSEનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર, ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ
ByConnect Gujarat

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે.

સ્વાતિ માલીવાલે CM કેજરીવાલના PA પર મારપીટનો આરોપ લગાવ્યો, પોલીસ તપાસ શરૂ...
ByConnect Gujarat

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પીએ વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અંકલેશ્વર : ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિના ઉપલક્ષમાં યોજાય મહાઆરતી...
ByConnect Gujarat

ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ
ByConnect Gujarat

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ડાંગ : અંગ દઝાડતી ગરમી વચ્ચે સાપુતારા પંથકના વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદની પધરામણી...
ByConnect Gujarat

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.

નવસારી-આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા હિમાચલ પ્રદેશ-ભરમોર ખાતે યમયજ્ઞ યોજાયો, યજમાનોએ કરી દેહશુદ્ધિ
ByConnect Gujarat

ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : માલધારી સમાજ દ્વારા અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો યોજાયો...
ByConnect Gujarat

માલધારી સમાજ દ્વારા અતિપૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી : રવિવારની મજા માળવા દાંડી આવેલા 7 લોકો દરિયામાં ડૂબ્યા, 3 લોકોનો બચાવ, 4 લોકોની શોધખોળ
ByConnect Gujarat

દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો પાણીમાં ગરકાવ થતાં પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા

Latest Stories