જીલ્લા પોલીસ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Connect Gujarat
APMC સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં આવી છે.
હર્બલ ટી એ ચાનો હેલ્ધી વિકલ્પ છે. હર્બલ ટી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અબડાસા તાલુકાના નાના એવા લાખનિયા જતવાંઢ ખાતે 15 વર્ષીય રજીના અને 12 વર્ષીય અફસાના પોતાના નળિયાવાળા ઘરમાં ઊંઘતી હતી
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા.
સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા
ઓસ્કાર એવોર્ડ 2023 ભારત માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે. આજનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ છે.