અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર |
Connect Gujarat
અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએ થી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાત | Featured | સમાચાર |
આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલી અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં જ આમોદ પોલીસે સુખદ મિલન કરાવ્યુ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર |
વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાત, સમાચાર,
સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે. ગુજરાત, સમાચાર,
વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવાયું ભરૂચ | ગુજરાત | સમાચાર |
સુરતમાં હત્યા થઈ છે તે અંશ એક મહિના પહેલા જ સુરતમાં આવ્યો હતો. અગાઉ તે બારડોલી ખાતે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયો હતો ગુજરાત | સમાચાર |
નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર |
જાહેરનામાનો ભંગ અથવા મદદગીરી કરનાર ઇસમો ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે ગુજરાત | Featured | સમાચાર |
સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે ધર્મ દર્શન | સમાચાર |
Latest Stories
/connect-gujarat/media/media_library/889afbcad685a11dc697ea2501bb68d9339deb2ff41506c749a37f5dbc677a46.jpg)
/connect-gujarat/media/media_library/c25fa6899b3998cd357f9d21852dac013872bf7bb8755898273963d499b9d45c.jpg)
/connect-gujarat/media/media_files/d9jIOD2xGUfA0Ly91oig.jpg)
/connect-gujarat/media/media_library/ca8548943411d10ab4f892d1da179fcd2ce6ead5e727755f14a53e0044c5f7f4.jpg)
/connect-gujarat/media/media_library/b21094ac8db40bf107e13a2152e5f0b5016bb66b2d757245063807d7b82fc429.jpg)
/connect-gujarat/media/media_library/3f5a954a14f3bd965d9a065a2cdd1156b2db2a79df125674c3a7f4db612a6ebd.jpg)
/connect-gujarat/media/media_library/e5a7a6639b75b69aa8dac8b873b074192ca47ef6f2ce8463bcc1e49808e62753.jpg)
/connect-gujarat/media/media_files/yzIdX43BaupolzhEmBCj.jpeg)
/connect-gujarat/media/media_library/b4c32af6e53c545ea22d07e318ba41ca5516149d8bcc2a933316eded721d1814.jpg)