author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યા બાદ આ જ સ્થાન પર મસમોટો ભુવો પડતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

રોટરી ક્લબ ઓફ ભરૂચના વિદાય લેતા પ્રેસિડેન્ટ રીઝવાના જમીનદારે સ્વાગત પ્રવચન કર્યું હતું, અને માનદ સેક્રેટરીએ એક્ટિવિટી રિપોર્ટ રજૂ કર્યો હતો ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

સુરત શહેરના ડુમસ વિસ્તારના ઓસ્કાર એપાટમેન્ટમાંથી રૂ. 2.70 લાખના સામાનની ચોરી કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

પાણીનો નિકાલ જે કાંસમાંથી થતો હતો, તે જગ્યા પર ખોટી રીતે પોતાના સ્વાર્થ અને સુખ સુવિધાઓ માટે દબાણો ઉભા કરી દીધા છે ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કે, મેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

Appleએ તેના વપરાશકર્તાઓ માટે વેબ પર Apple Mapsનું પબ્લિક બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. મેપિંગ સેવા હવે વેબ બ્રાઉઝર દ્વારા સીધો ઉપયોગ કરી શકાય છે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

મિર્ઝાપુરની ત્રીજી સીઝન હાલમાં ચર્ચામાં છે. શો ખતમ થઈ ગયો છે, પરંતુ લોકો હજી પણ તેના પાત્ર વિશે વાત કરી રહ્યા છે. ખાસ કરીને જેઓ મૃત્યુ પામ્યા છે. મનોરંજન, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક તરફ ઓલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અમદાવાદમાં સ્ટુડિયો રાગ સામે સેટ, આ કોન્સર્ટ ગઝલોની મોહક કળા દ્વારા પ્રેમ અને અભિવ્યક્તિના સારની ઉજવણી માટે રચાયેલ છે.  ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. દેશ , સમાચાર, Featured

Latest Stories