author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર જૂના છાપરા પાટિયા નજીક ખાડી વિસ્તારમાં 2 મહાકાય મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી  ગુજરાત, સમાચાર, Featured,ભરૂચ

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂલા ગામમાં માટી કૌભાંડમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા ચકચાર મચી ગઈ હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

શેરબજાર હજુ પણ લાલ નિશાનમાં ખુલ્યું છે. BSE સેન્સેક્સ 596.44 પોઈન્ટ અથવા 0.74% ના ઘટાડા સાથે 79,552.44 પર ખુલ્યો અને નિફ્ટી 177.30 પોઈન્ટ અથવા 0.73% ના ઘટાડા સાથે 24,236.20 પર ખુલ્યો. બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડા પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એ ભ્રષ્ટાચાર નો આક્ષેપ કર્યો હતો.  ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories