author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર માં વરસાદી પાણી ભરાયા હતા,જેના પરિણામે આ ઘરમાં રહેતા 1070 વિદ્યાર્થીઓને મકાનના ઉપરના માળે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.  ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટ 2024-25માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા-સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રસંશા કરી ગુજરાત | અમદાવાદ | સમાચાર |

By Connect Gujarat Desk

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગર વિસ્તારમાં માથા સમાન વરસાદી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું પાલિકાના ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા પર ઉંચકીને રેસક્યું કરતા સૌએ તેઓની કામગીરીને બિરદાવી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories