author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતા ગૌરી વ્રતની પાંચ દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ ભરૂચની નર્મદા નદીમાં જવારાને વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે  SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

રાજ્યમાં ભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.જેની અસર રેલ વ્યવહાર પર પણ જોવા મળી હતી,જેના કારણે 11 ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. ગુજરાત, સમાચાર, Featured,ટ્રાવેલ

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થયું ગયું હતું, શહેર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીએ જમાવટ કરી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે, ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સમાચાર , ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધાયો, હવામાન વિભાગે રાજ્યના જિલ્લામાં વરસાદની આગાહી કરી

By Connect Gujarat Desk

સમાચાર , હવામાન વિભાગની આગાહી મુજબ દેશના આ 10 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.  દેશના દસ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇન  ભારતીય હવામાન વિભાગે એલર્ટ  જાહેર કર્યુ

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ):  ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ના લીધે તમને આર્થિક લાભ થયી શકે છે.

Latest Stories