author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

સમાચાર, ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત બાદ હવે શનિવારે અમરોહામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ એક્સિડન્ટ માલગાડીને થયો

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર, ઈન્ડિયન સુપર લીગ ટીમ FC ગોવાના પ્રભારી સ્પેનના મનોલો માર્કેજને શનિવારે ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી, ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કે, યોગ્ય વળતર મળ્યું નહોતું ગુજરાત | અમદાવાદ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

શાળાના બાળકોએ બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો ગુજરાત | ભરૂચ | સમાચાર

By Connect Gujarat Desk

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતના ઉધના વિસ્તારનો દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

મદારી ગેંગ લોકો સાથે છેતરપીંડી આચરી લૂંટ ચલાવતી હતી. રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ચાણક્ય સ્કૂલ અને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

Latest Stories