author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

નર્મદા કલેક્ટર કચેરીએ પ્રજાલક્ષી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો

By Connect Gujarat Desk

ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા ગુજરાત | સુરત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

લોનધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે, રોયલ મની & ફાઈનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ પર બેંકમાંથી વધુ લોન લઇ બેંકમાં હપ્તા સુધ્ધા ભર્યા નહોતા ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલીકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

 BSFના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જોકે, આ દલદલી ક્રિકમાં જવાનો ફસાયા હતા, અને 2 જવાનોએ ક્રિકમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સૌરાષ્ટ્ર પર મેઘરાજા કોપાયમાન થયા હોવાની લાગણી જન્મી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નાની  નદીઓ પણ ગાંડીતૂર બની છે ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories