author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

મહિલા એશિયા કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સમાચાર, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો (CO) ની બદલી કરવામાં આવી,બદલીઓ 19 જુલાઈના રોજ તાત્કાલિક અસરથી લાગુ થઈ

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): દિવસ ની શરૂઆત તમે યોગ અને ધ્યાન થી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે। લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

By Connect Gujarat Desk

દુનિયા | સમાચાર, આજે ચિલીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી

By Connect Gujarat Desk

સમાચાર , સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી

By Connect Gujarat Desk

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સેન્સેક્સ 755.48 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 80,587.98 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275.20 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60 પર આવી ગયો છે. બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો  ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

Latest Stories