author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

દેશના મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સમાં વિશ્વાસ અને સ્થાનિક સ્તરે તરલતાની સ્થિતિમાં સુધારાની વચ્ચે નાની કંપનીઓના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોને ઊંચું વળતર આપ્યું છે. બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હતી ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk

નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડ્યો ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા ગુજરાત | વડોદરા | સમાચાર |

By Connect Gujarat Desk

મહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ગુજરાત | સુરત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. Featured | સમાચાર |

By Connect Gujarat Desk

દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk

ICAI એ 11મી જુલાઈ 2024 ના રોજ CA  ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યુ હતું. ભરૂચ કેન્દ્રમાં 19 વિદ્યાર્થીઓ CA બન્યા છે ગુજરાત | શિક્ષણ | સમાચાર |

Latest Stories