author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઇ ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવી હતી ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

કચ્છ જિલ્લાના ભચાઉમાં પોલીસ ઉપર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે પોલીસે 2 કુખ્યાત બુટલેગર સહિત મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચના અંકલેશ્વરના જુના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ આવેલી છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.  ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ચાતુર્માસ 12 નવેમ્બરે દેવઊઠી અગિયારસે પૂરા થશે. ચાતુર્માસમાં લગ્નનાં મુહૂર્ત હોતાં નથી નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં 19 મુહૂર્ત આવશે. દેશ | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે ગુજરાત, સમાચાર, Featured

Latest Stories