New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-190.jpg)
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યા ઉપસ્થિત ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિજય સંકલ્પ સંમેલનનું આયોજન રજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં પ્રદેશ માંથી કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયા અને ભરતભાઇ પંડયા ખાસ ઉપસ્થિત રહયા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ઉપસ્થીત કાર્યકરોને ભારતીય જનતા પાર્ટી ને કઈ રીતે આગળ ધપાવી આગામી લોકસભા માં ભારે બહુમતી થી ચૂંટણી જીતવા કાર્યકરોને કમર કસવાનું આહવાન કર્યું હતું. કાર્યકરોએ લોકો પાસે જઈ કઈ રીતે લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકારે શું શું કાર્ય કર્યા છે. તે અંગેની માહિતી આપી પુરી પાડી લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને જંગી બહુમતી થી જીતાડવા આહવાહન કરવાનું પણ કહ્યું હતું.
Latest Stories