New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-126.jpg)
જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા કથિત આતંકી હુમલામાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યા છે જેને લઈ ભરુચ ના વિવિધ સંગઠનો જેવા કે વકીલ મંડળ, હિન્દુ સમાજ, પશ્ચિમ વિસ્તાર ની મુસ્લિમ સોસાયટીઓ, સોની સમાજ, તેમજ ભારત વિચાર મંચ જેવા સંગઠનોએ કેંડલ માર્ચ રેલી યોજી શ્રધ્ધાંજલી પાઠવી હતી
Latest Stories