Connect Gujarat
ગુજરાત

ભરુચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ મતદાન કરી અદા કરી ફરજ

ભરુચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ મતદાન કરી અદા કરી ફરજ
X

લોકસભા ની ચૂંટણી માટે મતદારો મતદાન કરી લોકપર્વ માનવી રહ્યા છે તેવામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ મતદાન કરી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. નર્મદા જીલ્લામાં મતદાન કરવા પહોંચ્યા હતા. અને મતદાન કરી બધાને મતદાન કરવા પણ પ્રેરિત કર્યા હતા. મતદાન બાદ તેમણે ફરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story