Connect Gujarat
ગુજરાત

ખેડૂતો માટે આ વર્ષની શેરડી કડવી સાબિત થઈ..!

ખેડૂતો માટે આ વર્ષની શેરડી કડવી સાબિત થઈ..!
X

રોકડીયો પાક ગણાતા શેરડીના વાવેતર કરતા ખેડૂતો માટે પ્રતિ વર્ષ કરતા ઓછા ભાવના પગલે શેરડી કડવી સાબિત થઈ રહી છે. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કરાતા શેરડીના વાવેતર અને તેની નિકાસ માટે અઢળક રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેની સામે આ વર્ષે સુગરા મીલો દ્વારા શેરડીની ખરીદીના ભાવા ઓછા જાહેરા કરાતા શેરડીનો આભાવ ખેડૂતો માટે માઠા સમાચાર બની છે.

આ વર્ષે વિવિધ સુગર મીલો દ્વારા અંકાયેલા શેરડીના ભાવો ઉપર નજર કરીએ તો બારડોલી સુગર : ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2753/-,ફેબ્રુઆરી - રૂ. 2853/-, માર્ચ - રૂ. 2953/-, એપ્રિલ - રૂ. 3053/-, કપાત - રૂ. 3 કલ્યાણ ફંડ., મઢી સુગર :ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2501/-, ફેબ્રુઆરી - રૂ. 2526/-, માર્ચ - રૂ. 2551/-, એપ્રિલ - રૂ. 2576/-, કપાત - રૂ. 3, મહુવા સુગર :ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2505/-, ફેબ્રુઆરી - રૂ. 2505/-, માર્ચ - રૂ. 2525/-, , કપાત - રૂ. 5, ચલથાણ સુગર : ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2626/-, ફેબ્રુઆરી - રૂ. 2726/-, માર્ચ - રૂ. 2776/-, એપ્રિલ - રૂ. 2826/-, કપાત - રૂ. 6,

જયારે નર્મદા સુગર : ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2401/-, ફેબ્રુઆરી - રૂ. 2401/-, માર્ચ - રૂ. 2426/-, કપાત - રૂ. 0,ગણદેવી સુગર : ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 3035/-, ફેબ્રુઆરી - રૂ. 3135/-, માર્ચ - રૂ. 3235/-, એપ્રિલ - રૂ. 3335/-, કપાત - રૂ. 5 અને નર્મદા સુગર :ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2431/-, ફેબ્રુઆરી - રૂ. 2431/-, માર્ચ - રૂ. 2456/-, કપાત - રૂ. 0.,જયારે સાયણ સુગર :

ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2676/-, ફેબ્રુઆરી - રૂ. 2736/-, માર્ચ - રૂ. 2776/-, એપ્રિલ - રૂ. 2816/-, કપાત - રૂ. 5, કાંઠા સુગર : ઓક્ટોબર થી માર્ચ - રૂ. 2071/-, કામરેજ સુગર : ઓક્ટોબર થી જાન્યુઆરી - રૂ. 2376/-, ફેબ્રુઆરી - રૂ. 2436/-, માર્ચ - રૂ. 2476/-, કપાત - રૂ. 6ના ભાવો રહ્યા છેેે..

Next Story