ભરૂચઃ મહંમદપુરા રોડ પર ડ્રેનેજની કામગીરીના પગલે સર્જાયો ટ્રફિક જામ

New Update
ભરૂચઃ મહંમદપુરા રોડ પર ડ્રેનેજની કામગીરીના પગલે સર્જાયો ટ્રફિક જામ

ભરૂચ શહેરનાં મહંમદપુરા વિસ્તારમાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. આજરોજ ચાલી રહેલી કામગીરીનાં પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. દરમિયાન અહીંથી પસાર થતા વાહનોની લાંબી કતાર જામી હતી. ટ્રાફિક જામ સર્જાતાં લોકો ગરમીમાં સેકાયા હતા. વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ રોડ ઉપરનો વાહન વ્યવહાર એક તબક્કે ઠપ્પ થઈ ગયો હતો.

Latest Stories